Posted by: rakholiya | May 9, 2012

રહસ્ય રોમાંચ અને કૌતૂહલથી ભરેલી 10 ગુફાઓ


રહસ્ય રોમાંચ અને કૌતૂહલથી ભરેલી 10 ગુફાઓ PrintComment

માણસ જ્યારે સભ્ય થવા લાગ્યો તો તેને રહેવાની ચિંતા સતાવવા લાગી. ક્યારેક ઝાડ પર રહેનારો માણસ પર્વતની વચ્ચે ગુફા બનાવીને રહેવાનું શરુ કરી દીધું.
પ્રાકૃતિક રૂપથી બનેલી આ ગુફાઓ તેને રોમાંચિત કરતી રહે છે. તેની શોધમાં ભટકતા-ભટકતા તેને કેટલીયે ગુફાઓ શોધી કાઢી હતી. તેમાં રહેવા સીવાય પોતાની આસ્થા પ્રમાણે મંદિર સ્થાપિત કરે છે. તેમાં ચિત્રકારી કરી છે. તેનું પ્રમાણે આજે પણ જોવા મળે છે.
રહસ્ય, રોમાંચ અને આધ્યાત્મને પ્રદર્શિત કરતી આ ગુફાઓ આજે પણ દરેકને રોમાંચિત કરી દે છે. આજ કારણ છે કે પ્રાકૃતિક ગુફાઓ સીવાય કૃત્રિમ ગુફાઓનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે. પ્રમાણોના પ્રમાણે, સર્વપ્રથમ માનવ નિર્મિત ગુફાઓના નિર્માણ બીજી શતાબ્દીની આસપાસ થયું હતું.
આવીએ જાણીએ રોમાંચ અને આધ્યાત્મને પ્રદર્શિત કરતી એવી જ કેટલીંક ગુફાઓની તસવીરી ઝલક..


-એલિફેટ આઈસલેન્ડ કેવ, મહારાષ્ટ્રા

-એલિફેટ આઈસલેન્ડ કેવ, મહારાષ્ટ્રા

-બાદમી, કર્ણાટક

-ઉદયગિરિ અને અંદગિરીની ગુફાઓ, ઉડ્ડીસા

-તાબૂ ગુફાઓ, હિમાચલ પ્રદેશ

-મેઘાલયની ગુફાઓ

-અમરનાથ ગુફા, જમ્મુ અને કશ્મીરની ગુફાઓ

-અંદાવલી અને મોગલારાજપુરમની ગુફાઓ, આંધ્રપ્રદેશ

-ત્રિચી રોક ફોર્ટ અને પલ્લવાની ગુફાઓ, તમિલનાડૂ
Source: Divyabhaskar.com

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Categories

%d bloggers like this: