Posted by: Vinay Rakholiya | March 13, 2012

“જુનાગઢના નવાબનો ‘શાહી ખજાનો”-જુઓ ફોટા


હવે તમે જોઈ શકશો જુનાગઢના નવાબનો ‘શાહી ખજાનો’, તસવીરો

Source: Arjun Dangar, Junagadh – Divyabhaskar
Share3 | Email  Print Comment

હવે બસ ખુલજા સીમ સીમ કહેવાની વાર છે. કાઠીયાવાડનાં ચારેય શાસકોના અમૂલ્ય ખજાનો હવે જનતા સમક્ષ પ્રદર્શિત કરવાનો નિર્ણય લોવાયો છે. ત્યારે આઝાદી સમયથી જેમના તેમ પડેલા કિંમતી ખજાના વિશે જાણવું રસપ્રદ બની રહેશે. થોડા દિવસો પૂર્વ જ આ ખજાનો, તિજોરી કચેરીનાં જુના બિલ્ડીંગમાંથી સરદારબાગ ખાતે ખસેડવામાં આવ્યો છે. આ ખજાનામાં જે જે વસ્તુઓનો સમાવેશ થાય છે તેની સંપૂર્ણ નોંધ વહીવટીતંત્ર પાસે કરાયેલી છે.


Leave a comment

Categories