Posted by: rakholiya | March 30, 2011

પથરી ના આયુર્વેદિક નુસ્ખા


•લીંબુના રસમાં સિંધવ-મીઠું મેળવીને ઊભાં ઊભાં પીવાથી પથરી ઓગળી જાય છે.
•ગાયના દૂધની છાશમાં સિંધવ-મીઠું નાખીને ઊભાં ઊભાં રોજ સવારે ૨૧૨ દિવસ સુધી પીવાથી પથરી પેશાબ વાટે બહાર નીકળી જાય છે અને આરામ થાય છે.
•ગોખરુનું ચૂર્ણ મધમાં ચાટવાથી પથરી ઓગળી જાય છે.
•ટંકણખારને બારીક વાટી તેનો ભૂકો પાણી સાથે ફાકવાથી પથરીનો ચૂરો થઈ પેશાબ વાટે નીકળી જાય છે.
•નાળિયેરના પાણીમાં લીંબુનો રસ મેળવી રોજ સવારે પીવાથી પથરી મટી જાય છે.
•કારેલાંનો રસ છાશ સાથે પીવાથી પથરી મટી જાય છે.
•મૂળાના પાનનો રસ કાઢી, તેમાં સુરોખાર નાખી, રોજ પીવાથી પથરી ઓગળી જાય છે.

•મકાઇ ના છુછા( બારિક વાળ જેવા રેશ્મી હોય છે) તેને ૩ગ્રામ લઇ ૫૦ ગ્રામ પાણી માં ખુબ ઉકાળી ને નરણા કોઠે સવારે લેવુ


Responses

  1. dear sirmy wife ageis 28she has stonein pitasya 8mm.thk please give me sum madicine name

    thank you
    Ashok Mewada


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Categories

%d bloggers like this: