Posted by: rakholiya | April 26, 2010

હું એક અટવાયેલો એન્જીનીઅર… -વ્યથા કથા


હું એક અટવાયેલો એન્જીનીઅર…
મેટલ ના મોલ્ડિંગ માં, કીબોર્ડ ના F1 માં,
સિવિલ ના સ્કેલ માં, ઓબ્જેક્ટ ના ડ્રોઈંગ માં,
પ્રોજેક્ટ ની પળોજણ માં, વોશરૂમ ના દર્પણ માં…
હું એક અટવાયેલો એન્જીનીઅર…
submission ના સેન્સેક્ષ માં, viva ના વિવાહ માં,
સોફ્ટવેર ના કોડીંગ માં, error ના ડીકોડીંગ માં,
java ના પ્રેમ માં, ડોટનેટ ની ફ્રેમ માં…
હું એક અટવાયેલો એન્જીનીઅર…
ગોસીપ ના ગપ્પા માં,ગર્લફ્રેન્ડ ના દુપટ્ટા માં,
ડ્રીમગર્લ્સ ના ડ્રીમ્સ માં,coke ના સોફ્ટડ્રીંક્સ માં,
મેડમો ની માયા માં, રીઝલ્ટ ના સાયા માં…
હું એક અટવાયેલો એન્જીનીઅર…
સેકંડ લાઈફ ના વર્ચ્યુઅલ વર્લ્ડ માં, અનલીમીટેડ ગૂગલિંગ માં,
ઓરકુટ ની કડાકૂટ માં, ફેસબુક પર ના ફેસ રીડીંગ માં,
દોસ્તો ની દોસ્તી માં, કોલેજ ની મસ્તી માં…

>

હું એક અટવાયેલો એન્જીનીઅર…
પર્સન્ટેજ ના પોકર માં, યુરોપિયન લીગ ના સોકર માં,
તન્હાઈ ની તીન પત્તીમાં, ટ્યુટોરીઅલ ની પસ્તી માં,
chatting ની ચરસ માં,gaming ના ગુપ્ત જ્ઞાન માં,
અને અંત માં,જયારે મારો કોલેજકાળ સમાપ્ત થવા આવ્યો છે ત્યારે,..
“સારા મિત્રો ગુમાવાની ચિંતા માં..હું એક અટવાયેલો એન્જીનીઅર…”

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Categories

%d bloggers like this: