Posted by: rakholiya | April 23, 2010

વડા પાઁવ


સામગ્રી:-
1]   6 થી 8 મિડિયમ સાઈઝના બાફેલા બટાટા

2]   જોઈતા પ્રમાણમાં પાઁઉભાજીના પાઁઉ

3]   લસણની ચટણી અથવા કોથમીરની લીલી ચટણી

મસાલાની સામગ્રી:-

2]   સ્વાદાનુસાર મીઠું

3]   નાનો ટુકડો આદુ

4]   4 થી 5 કળી લસણ

5]   4 થી 5 લીલા મરચા

6]   ½ કપ સમારેલી કોથમીર

7]   2 ચમચી તેલ

8]   વઘાર માટે ½ ચમચી રાઈ

9]   મીઠા લીમડાના પાન
વડા તળવા માટેની સામગ્રી:-

1]   2 કપ ચણાનો લોટ

2]   1 ચમચી હળદર

3]   સ્વાદાનુસાર મીઠું

4]   તળવા માટે તેલ

રીત:-

1]   આદુ, મરચા અને લસણની પેસ્ટ બનાવો.

2]   બાફેલા બટાટાનો છુંદો કરો

3]   આ બટાટામાં આદુ, મર્ચા અને લસણની પેસ્ટ અને સ્વાદાનુસાર મીઠું અને સમારેલી કોથમીર ઉમેરી સારી રીતે મિક્સ કરો.

4]  આ મિશ્રણમાં તેલ, રાઈ, હળદર અને લીમડાનો વઘાર કરી તેનાં ગોળા બનાવો..

5]   હવે ચણાનાં લોટમાં મીઠં, હળદર અને લાલ મરચું ઉમેરી તેમાં થોડું પાણી ઉમેરી મિક્સ કરો. તે વધારે જાડું અથવાતો વધારે ઢીલું પણ ન થાય.

6]   એક કઢાઈમાં આ વડા તળવા તેલ ગરમ કરો.

7]   આ ચણાનાં લોટની પેસ્ટમાં બટાટા વડાનાં ગોળા ડૂબાડી ગરમ તેલમાં ગોલ્ડન બ્રાઉન તળો.

વડા પાઁઉ પીરસતા પહેલા પાઁઉને વચ્ચેથી કાપો. બે ભાગ અલગ ન થાય તેનું ધ્યાન રાખી વચ્ચે લસણની ચટણી અથવા કોથમીરની ચટણી લગાડી તેની ઉપર આ તળેલા વડા મૂકો.


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Categories

%d bloggers like this: