Posted by: rakholiya | April 3, 2010

લગ્ન વગર ના સંબંધો વિષે ઉહાપોહ કરત સમાજ ને સંબંધ વગર ના લગ્ન સામે કોઈ વાંધો નથી?


સબંધ વગર ના લગ્ન માં સમાજ નું માળખું એટલું વેરવિખેર નથી થતું જેટલું લગ્ન વગર ના સબંધ –
માં થશે , લગ્ન વગર ના સબંધો વિષે સમાજ ઉહાપોહ કરે છે તે અસ્થાને તો નથી જ ,પાશ્ય્ત સમાજ નું –
અનુકરણ કરવું સારું છે ,પણ જરા એ તો વિચારો કે લગ્ન વગર ના સબંધ થી થનાર બાળકો ના ભવિષ્ય –
નું શું ?સમય ના વહેણ માં વહેવું સારું છે પણ જેમ હલેસા વગર ની નાવ ભટકી જાય છે ,એમ સમજ ના –
હલેસા વિના જીવન નોઉકાં પણ ભેખડે ભરાઈ જશે ,

લગ્ન વગર ના સબંધો એટલે પ્રેમ ના નામે ,વકરેલી વૃતીયો ને માણવાનું મળેલ લાયસન્સ ,-
પ્રેમ ના નામે થયેલ બેફામ લુંટ નું પરિણામ શું હશે તે તો તમે કલ્પી જ શકો છો , લગ્ન વગર –
ના સબંધો ભોગવવા ની સ્વછ્ન્દ્તા ની કોઈ લક્ષ્મણ રેખા જ નહિ હોય ને ત્યારે મેરા ભારત –
મહાન કહેવાય છે, બીજા દેશો માં આજ પણ ભારત ની સન્સ્કૃતિ વખણાય છે તેનું નામો નિશાન –
નહિ હોય , સમય ના બદલવા પરમાણે વ્યક્તિ એ, સમાજે બદલવું જ જોઈએ પણ એ બદલાવ –
એવો ના હોવો જોઈએ કે જે શરમ જનક હોય , જોવો એ દેશ ને જે દેશ માં સ્વતત્રતા ના નામે –
માઝા મૂકી છે એ દેશ ની પડતી ના ડંકા સમ્ભરાય છે ,

લગ્ન કે સેક્સ એ વ્યક્તિ ની એકદમ અંગત બાબત છે એમાં દખલ કરવાનો બીજા કોઈ ને હક્ક –
નથી ,પણ લગ્ન વગર ના સબંધો એટલે પાયા વગર ની ઈમારત .ઘડી-બે -ઘડી સુંદર ને મજબુત –
તો લાગશે પણ કયારે તૂટી પડશે તેનું કોઈ ઠેકાણું નથી , પણ જયારે તૂટી પડે છે ને નિર્દોષ રહેશાય-
છે તેમ લગ્ન વગર ના સબંધો કથરી જશે ને નિર્દોષ બાળકો એનો ભોગ બનશે , માં-બાપ ની નફરત –
ને લાગણી વચ્હે ફૂટ બોલ ની જેમ અથડાશે .

લગ્ન વગર ના સબંધ થી વ્યવસ્થા જ નહિ તૂટે , સંસાર નું માળખું જ તૂટી જશે , પ્રેમ ને સમાજ નું –
એક સુંદર ને સુશોભિત સર્જન એટલે લગ્ન , ને એ લગ્ન ની પવિત્રતા
રામ, કૃષ્ણ , સરદાર પટેલ
કે મહાત્મા ગાંધી
નું સર્જન કરશે ,ને ત્યારે જ મેરા ભારત મહાન ની ઘોષણા દિગ્વીજાઇ બનશે ,


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Categories

%d bloggers like this: